$20 \, kg$ દળ અને $20 \, cm$ ત્રિજ્યા ધરાવતા માઉન્ટ કરેલા ફ્લાયવ્હીલ (ડિસ્ક) ની કિનારી પર એક દોરી વીંટાળેલી છે. દોરી પર $25 \, N$ નું સ્થિર બળ લગાડવામાં આવે છે. ઘર્ષણ અને દોરીનું દળ અવગણતા,વ્હીલનો કોણીય પ્રવેગ $rad/s^2$ માં કેટલો હશે?

  • A
    $50$
  • B
    $25$
  • C
    $12.5$
  • D
    $6.25$

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો એક સમાન સળિયો બિંદુ $A$ આગળ ધરી પર છે. સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જો બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3$ હોય,તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

જો $I$,$\alpha$,અને $\tau$ એ કોઈ પદાર્થની જડત્વની ચાકમાત્રા,કોણીય પ્રવેગ અને ટોર્ક (બળની ચાકમાત્રા) હોય,અને પદાર્થ કોઈ અક્ષને અનુલક્ષીને $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરતો હોય,તો:

એક પૈડાંનું કોણીય વેગમાન $3$ સેકન્ડમાં $2L$ થી બદલાઈને $5L$ થાય છે. પૈડાં પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું છે?

સમાન જાડાઈ અને ઘનતા ધરાવતી એક ત્રિકોણાકાર પ્લેટ કાગળના સમતલને લંબ અક્ષ પર પરિભ્રમણ કરે છે. કિસ્સા $(a)$ માં,અક્ષ બિંદુ $A$ માંથી પસાર થાય છે અને કિસ્સા $(b)$ માં,તે બિંદુ $B$ માંથી પસાર થાય છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન બળ $F$ લગાડવામાં આવે,તો કયા કિસ્સામાં કોણીય પ્રવેગ વધુ હશે?

Difficult
View Solution

$0.4 \,m$ ત્રિજ્યા અને $1 \,kg$ દળ ધરાવતી એક તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર ફરે છે. કોણીય પ્રવેગ $10 \,rad \,s^{-2}$ છે. તકતીની કિનારી પર લાગતું સ્પર્શક બળ કેટલું હશે ($\,N$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo